logo

બનાસકાંઠા માં નવા જિલ્લા વિકાસ અધિકારી તરીકે શ્રી એમ.જે. દવે(IAS) મુકાયા.

બનાસકાંઠા ના જુના કર્મનિષ્ઠ, ઈમાનદાર, ભ્રષ્ટાચારીઓ માં ધાક જમાવનાર અને સચ્ચાઈ ને સાથ આપનાર સેવાભાવી શ્રી સ્વપ્નિલ ખરે ની બદલી થતા તેમની જગ્યાએ નવા શ્રી એમ.જે. દવે. આઈ.એ.એસ. મેનેજિંગ ડિરેક્ટર પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિ. રાજકોટથી બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

39
3514 views